પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટિંગ પુરુષોની હેવીવેઈટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સુધીરને અભિનંદન પાઠવ્યા
August 05th, 10:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુધીરને કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા પાવરલિફ્ટિંગ મેન્સ હેવીવેઈટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.