ભારત-ROK સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે સંયુક્ત વ્યૂહાત્મક વિઝન
April 20th, 10:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રિપબ્લિક ઓફ કોરિયા (ROK) ના રાષ્ટ્રપતિ મહામહિમ લી જે મ્યુંગે 19 થી 21 એપ્રિલ 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી, જે કોઈ કોરિયન રાષ્ટ્રપતિ દ્વારા પદ સંભાળ્યા પછી ભારતની સૌથી વહેલી મુલાકાત છે. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને કોરિયન કંપનીઓના અગ્રણી CEOs સહિતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું હતું.રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
April 20th, 01:05 pm
કોરિયાના રાષ્ટ્રપતિની આઠ વર્ષના અંતરાલ પછીની આ ભારત મુલાકાત ખૂબ જ મહત્વની છે. લોકશાહી મૂલ્યો, બજાર અર્થતંત્ર અને કાયદાના શાસન પ્રત્યે આદર એ આપણા બંને રાષ્ટ્રોના ડીએનએ (DNA) માં ઊંડે સુધી વસેલા છે. અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પણ સમાન દૃષ્ટિકોણ ધરાવીએ છીએ. આ સહિયારા સિદ્ધાંતોના આધારે, છેલ્લા એક દાયકામાં આપણા સંબંધો વધુ ગતિશીલ અને વ્યાપક બન્યા છે.કેબિનેટે ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ રાજ્યોના 15 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 601 કિમીનો વધારો થશે
April 18th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના 02 (બે) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે જેનો કુલ ખર્ચ આશરે 24,815 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:The teacher recruitment scam has destroyed thousands of families’ dreams: PM Modi in Birbhum, West Bengal
April 09th, 11:45 am
PM Modi launched a sharp attack on the TMC in his address at a massive public meeting in Birbhum, West Bengal. He alleged large-scale irregularities in welfare schemes and called for a decisive mandate for change in the upcoming Assembly elections. He urged people to press the lotus button at every booth and ensure a government that delivers development, dignity and security.The pot of TMC’s sins is now full: PM Modi in Asansol, West Bengal
April 09th, 11:40 am
PM Modi addressed a massive public meeting in Asansol, West Bengal, where he raised concerns over women’s safety, governance and illegal infiltration. Calling for a decisive mandate in the upcoming Assembly elections, he sharply criticised the ruling dispensation, alleging a politics of fear. The PM asserted that if there is one party committed to ensuring women’s rights, it is the BJP.PM Modi’s Haldia, Asansol & Birbhum rallies build massive momentum ahead of West Bengal polls
April 09th, 11:30 am
Prime Minister Narendra Modi delivered a high-energy address in Haldia, galvanising BJP supporters and setting the tone for the upcoming West Bengal Assembly elections. Addressing a massive gathering, PM Modi invoked the spirit of past political transformation and projected a similar wave sweeping across the state.TMC hatao, Bangla bachao: PM Modi in Durgapur, West Bengal
July 18th, 05:00 pm
In a stirring address to an enthusiastic crowd in Durgapur, West Bengal, PM Modi reignited the dream of a Viksit Bengal and assured the people that change is not just possible but inevitable. From invoking Bengal’s proud industrial and cultural legacy to exposing TMC’s failures, PM Modi presented a clear roadmap for restoring the state’s glory and integrating it into the journey of Viksit Bharat. He reaffirmed his unwavering commitment with a resounding assurance: “Viksit Bangla, Modi ki Guarantee!”PM Modi calls for a Viksit Bengal at Durgapur rally!
July 18th, 04:58 pm
In a stirring address to an enthusiastic crowd in Durgapur, West Bengal, PM Modi reignited the dream of a Viksit Bengal and assured the people that change is not just possible but inevitable. From invoking Bengal’s proud industrial and cultural legacy to exposing TMC’s failures, PM Modi presented a clear roadmap for restoring the state’s glory and integrating it into the journey of Viksit Bharat. He reaffirmed his unwavering commitment with a resounding assurance: “Viksit Bangla, Modi ki Guarantee!”વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં એક ખાસ સ્થાન ધરાવે છે: પીએમ
January 17th, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં એક ખાસ સ્થાન ધરાવે છે. ગઈકાલની કેબિનેટ બેઠક દરમિયાન, પ્લાન્ટ માટે રૂ. 10,000 કરોડથી વધુની ઇક્વિટી સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, શ્રી મોદીએ જણાવ્યું.Congress' priority to fill its coffers through corruption: PM Modi in Chhattisgarh
November 04th, 01:40 pm
Ahead of Chhattisgarh assembly elections, Prime Minister Narendra Modi today congratulated the people of state for the newly unveiled BJP manifesto, which promises to transform their aspirations into reality. Addressing a public meeting in Chhattisgarh’s Durg, PM Modi said, “Within this manifesto, priority has been given to the women, youth, and farmers of Chhattisgarh. The BJP has a consistent track record of delivering on its promises.”PM Modi campaigns in Chhattisgarh’s Durg
November 04th, 01:05 pm
Ahead of Chhattisgarh assembly elections, Prime Minister Narendra Modi today congratulated the people of state for the newly unveiled BJP manifesto, which promises to transform their aspirations into reality. Addressing a public meeting in Chhattisgarh’s Durg, PM Modi said, “Within this manifesto, priority has been given to the women, youth, and farmers of Chhattisgarh. The BJP has a consistent track record of delivering on its promises.”BJP's resolution is to bring Chhattisgarh among top states in country and protect interests of poor, tribals and backward: PM Modi
November 02nd, 03:30 pm
Addressing the ‘Vijay Sankalp Maharally’ in Chhattisgarh’s Kanker today, Prime Minister Narendra Modi said, “BJP's resolve is to strengthen Chhattisgarh identity. BJP's resolve is to protect the interests of every poor, tribal and backward people. BJP's resolve is to bring Chhattisgarh among the top states of the country. Development cannot take place wherever there is Congress.”PM Modi addresses a public meeting in Kanker, Chhattisgarh
November 02nd, 03:00 pm
Addressing the ‘Vijay Sankalp Maharally’ in Chhattisgarh’s Kanker today, Prime Minister Narendra Modi said, “BJP's resolve is to strengthen Chhattisgarh identity. BJP's resolve is to protect the interests of every poor, tribal and backward people. BJP's resolve is to bring Chhattisgarh among the top states of the country. Development cannot take place wherever there is Congress.”Congress is now being run by people who are in league with anti-national forces: PM Modi
October 03rd, 12:46 pm
PM Modi addressed the 'Parivartan Sankalp Yatra' in Jagdalpur, Chhattisgarh. He said everyone is saddened by the misdeeds done by Congress MLAs and ministers here. Corruption is prevalent everywhere. Crime is at its peak in Chhattisgarh. Chhattisgarh has reached among the leading states in terms of murders. Development in Chhattisgarh is visible either in posters and banners, or in the coffers of Congress leaders.” “Congress has given Chhattisgarh false propaganda, corruption and a scandalous government.PM Modi address 'Parivartan Sankalp Yatra' at Jagdalpur in Chhattisgarh
October 03rd, 12:45 pm
PM Modi addressed the 'Parivartan Sankalp Yatra' in Jagdalpur, Chhattisgarh. He said everyone is saddened by the misdeeds done by Congress MLAs and ministers here. Corruption is prevalent everywhere. Crime is at its peak in Chhattisgarh. Chhattisgarh has reached among the leading states in terms of murders. Development in Chhattisgarh is visible either in posters and banners, or in the coffers of Congress leaders.” “Congress has given Chhattisgarh false propaganda, corruption and a scandalous government.છત્તીસગઢના જગદલપુરમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ
October 03rd, 11:30 am
વિકસિત ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક રાજ્ય, દરેક જિલ્લા, દરેક ગામનો વિકાસ થશે. આ સંકલ્પને બળ આપવા માટે આજે 27 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું તમને બધાને, છત્તીસગઢના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં બસ્તરનાં જગદલપુરમાં આશરે રૂ. 27,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો અને દેશને સમર્પિત કર્યા
October 03rd, 11:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢનાં બસ્તરનાં જગદલપુરમાં આશરે રૂ. 27,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજનાઓમાં બસ્તર જિલ્લાના નગરનારમાં એનએમડીસી સ્ટીલ લિમિટેડના સ્ટીલ પ્લાન્ટને 23,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના અનેક રેલવે અને માર્ગ ક્ષેત્રના પરિયોજનાઓની સાથે સમર્પિત કરવાનો પણ સમાવેશ થાય છે. તેમણે તરોકી– રાયપુર ડેમુ ટ્રેન સર્વિસને પણ લીલી ઝંડી આપી હતી.પ્રધાનમંત્રી 7-8 જુલાઈના રોજ 4 રાજ્યોની મુલાકાત લેશે અને લગભગ રૂ. 50,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
July 05th, 11:48 am
7મી જુલાઈના રોજ, સવારે 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી રાયપુરમાં એક જાહેર કાર્યક્રમમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી લગભગ 2:30 વાગ્યે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે પહોંચશે, જ્યાં તેઓ ગીતા પ્રેસ ગોરખપુરના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લેશે, ત્યારબાદ ગોરખપુર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ત્યારબાદ, લગભગ સાંજે 5 કલાકે, પ્રધાનમંત્રી વારાણસી પહોંચશે, જ્યાં તેઓ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.Social justice is not means of political sloganeering but an “Article of Faith for us: PM Modi on BJP Sthapana Divas
April 06th, 09:40 am
PM Modi addressed the Foundation Day celebrations of the BJP. He said, “BJP is born as a tribute to India’s democracy and will always strive to strengthen India’s democracy and its Constitutional values. BJP through its progressive mindset has always envisaged Sabka Saath, Sabka Vishwas, and Sabka Prayas.”BJP Commemorates Sthapana Divas, PM Modi appreciates the role, support, and efforts of the party Karyakartas in this journey
April 06th, 09:30 am
PM Modi addressed the Foundation Day celebrations of the BJP. He said, “BJP is born as a tribute to India’s democracy and will always strive to strengthen India’s democracy and its Constitutional values. BJP through its progressive mindset has always envisaged Sabka Saath, Sabka Vishwas, and Sabka Prayas.”