IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 08th, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો. સમારંભના ગહન ભાવનાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કેમ્પસના જીવંત અને સ્વપ્નોથી ભરેલા વાતાવરણને યાદ કર્યું હતું. તેમણે કોવિડ મહામારી દરમિયાન પોતાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને યાદ કરી હતી અને પદવી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે પ્રત્યક્ષ રીતે હાજર રહેવા બદલ પોતાનો ઊંડો વ્યક્તિગત સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે,આજે આ કેમ્પસમાં તમારી સાથે આ અદ્ભુત અનુભવ શેર કરવો એ મારા માટે પણ ખૂબ ખાસ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો

August 08th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો. સમારંભના ગહન ભાવનાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કેમ્પસના જીવંત અને સ્વપ્નોથી ભરેલા વાતાવરણને યાદ કર્યું હતું. તેમણે કોવિડ મહામારી દરમિયાન પોતાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને યાદ કરી હતી અને પદવી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે પ્રત્યક્ષ રીતે હાજર રહેવા બદલ પોતાનો ઊંડો વ્યક્તિગત સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે,આજે આ કેમ્પસમાં તમારી સાથે આ અદ્ભુત અનુભવ શેર કરવો એ મારા માટે પણ ખૂબ ખાસ છે.

'નશા મુક્ત યુવાનો માટે વિકસિત ભારત સંકલ્પ અભિયાન'ના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધનનો મૂળપાઠ

August 02nd, 11:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવ્યો છે. એક વિશાળ દેશવ્યાપી વિડિયો કોન્ફરન્સને સંબોધતા, પ્રધાનમંત્રીએ 28,000 થી વધુ સ્થળોએથી જોડાયેલા એક કરોડથી વધુ યુવા નાગરિકો સહિત વિવિધ સભાનું ઔપચારિક સ્વાગત કર્યું. આ ક્ષણના સામૂહિક મહત્વ પર ભાર મૂકતા, તેમણે આ સભાને એક ગહન રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા તરીકે વર્ણવી. આજે, આપણે સૌ દેશવાસીઓ એક મહાન અને મહત્વપૂર્ણ સંકલ્પ માટે એકજૂથ થયા છીએ, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવ્યો

August 02nd, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવ્યો છે. એક વિશાળ દેશવ્યાપી વિડિયો કોન્ફરન્સને સંબોધતા, પ્રધાનમંત્રીએ 28,000 થી વધુ સ્થળોએથી જોડાયેલા એક કરોડથી વધુ યુવા નાગરિકો સહિત વિવિધ સભાનું ઔપચારિક સ્વાગત કર્યું. આ ક્ષણના સામૂહિક મહત્વ પર ભાર મૂકતા, તેમણે આ સભાને એક ગહન રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા તરીકે વર્ણવી. આજે, આપણે સૌ દેશવાસીઓ એક મહાન અને મહત્વપૂર્ણ સંકલ્પ માટે એકજૂથ થયા છીએ, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

મૈસૂરમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર–વિવેક સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 01st, 04:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોના વિશાળ જનમેદનીનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ શહેરના અધિષ્ઠાત્રી દેવી માતા ચામુંડેશ્વરીને આદરપૂર્વક પ્રણામ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું

August 01st, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોના વિશાળ જનમેદનીનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ શહેરના અધિષ્ઠાત્રી દેવી માતા ચામુંડેશ્વરીને આદરપૂર્વક પ્રણામ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં એક સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 09th, 03:22 pm

હું, મારા મિત્ર, ભારતના મિત્ર, પ્રાઇમ મિનિસ્ટર એન્થની અલ્બેનીઝનો પણ આભારી છું. આપ સિડનીમાં પણ સાથે હતા, અને આજે અહીં મેલબોર્નમાં પણ, ભારતીય સમુદાયની વચ્ચે આવ્યા છો. અને આ એક પ્રકારે પૂર્ણ ચક્ર થઈ ગયું છે.

પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

July 09th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ સદ્ભાવના તરીકે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, માનનીય એન્થોની અલ્બેનીઝ પણ આ પ્રવાસી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં જોડાયા હતા.

ઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

July 07th, 11:47 pm

આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.

પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા

July 07th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.

સાણંદ, ગુજરાત ખાતે સીજી સેમીની ઓએસએટી (OSAT) ફેસિલિટીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 04th, 05:15 pm

સાથીઓ, 2024માં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાનો અવસર મને મળ્યો હતો. 2025ના ઓગસ્ટ મહિનામાં અહીં ટેસ્ટિંગ ચિપ્સનું કામ શરૂ થયું, અને આજે, આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું છે. શિલાન્યાસથી પ્રોડક્શન સુધીની આ સફર, ચોક્કસપણે અનેક સાથીઓના પરિશ્રમનું પરિણામ છે. સુબૈયા જી જેવા લોકોના નેતૃત્વનું પરિણામ છે. હમણાં મંચ પર આવતા પહેલા, મને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અનેક સાથીઓ સાથે વાતચીત કરવાનો પણ મોકો મળ્યો. એક રીતે એવું લાગે છે કે આ પરિસરમાં એક મિની ઇન્ડિયા વસે છે. દરેક ભાષાના, દરેક પહેરવેશના, દરેક ખાન-પાનના લોકો અહીં છે. એટલે કે એક અલગ જ પ્રકારનો માહોલ મેં અનુભવ્યો. પ્રદર્શનની મુલાકાત (Exhibition Visit) દરમિયાન પણ, મેં કેટલાય દીકરા-દીકરીઓ સાથે વાતચીત કરી. અને એક વાત જેનો હું બહુ ગર્વથી ઉલ્લેખ કરવા માંગીશ, આ બાળકોનું કોન્ફિડન્સ લેવલ (આત્મવિશ્વાસનું સ્તર). જે આત્મવિશ્વાસથી તેઓ વાતો કરી રહ્યા હતા, ટેકનોલોજીના સંદર્ભમાં જે તેમનો કહેવાનો વિશ્વાસ હતો, તેનાથી ઓછામાં ઓછું હું તો ઇમ્પ્રેસ થઈ ગયો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું

July 04th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગના મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ આ લોન્ચિંગને દેશના તેના લક્ષ્યો પ્રત્યેના અતૂટ સંકલ્પના પુરાવા તરીકે ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ કોઈપણ ખચકાટ વિના તેના મજબૂત સંકલ્પોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરે છે. શ્રી મોદીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ પુરાવો છે કે ભારત જે પણ કરવાનો સંકલ્પ કરે છે, તેને દ્રઢતાપૂર્વક પૂર્ણ કરે છે.

નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 22nd, 10:24 pm

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિપબ્લિક સમિટ 2026 ને સંબોધિત કરી

June 22nd, 08:00 pm

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.

પેરિસમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 18th, 11:41 pm

જે રીતે તમે, ફ્રાન્સમાં ભારતીય સમુદાયે, 21મી સદીના ભારત-ફ્રાન્સ સંબંધોમાં જોડાણો બનાવ્યા છે તે અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે એક જબરદસ્ત તાકાત બની ગઈ છે. હું તમને 1.4 અબજ સાથી ભારતીયોની શુભેચ્છાઓ પાઠવું છું. આ ઉષ્માભર્યા અને પ્રેમાળ સ્વાગત માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.

પ્રધાનમંત્રીએ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

June 18th, 09:30 pm

પ્રધાનમંત્રીએ 18 જૂન 2026ના રોજ પેરિસમાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. સ્થળ પર પહોંચતા જ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અને રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું, જે માતૃભૂમિ પ્રત્યે પ્રવાસી ભારતીયોના ઊંડા સ્નેહને પ્રતિબિંબિત કરે છે.

Visit of Prime Minister to France and Slovakia (June 13-18, 2026)

June 09th, 07:20 pm

PM Modi will visit France from 13-14 June 2026 and again from 16-19 June 2026. During his initial visit to France, he will hold discussions with President Emmanuel Macron and jointly inaugurate the 'Bharat Innovates' event. He will then visit Slovakia from 14-16 June 2026 to hold discussions with PM Robert Fico and meet President Peter Pellegrini. The PM will once again visit France to participate in the G7 Summit and the VivaTech Summit.

બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગના 45મા વર્ષગાંઠ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 10th, 11:05 am

હમણાં ગુરુદેવે ઘણું બધું જણાવ્યું, તમને લાગતું હશે કે તેઓ મારા વખાણ કરી રહ્યા હતા, પરંતુ મને લાગતું હતું કે તેઓ મને કામ જણાવી રહ્યા હતા. આપે સાચું કહ્યું કે મારો ધન્યવાદ ન હોઈ શકે, આપનો જ છું, આપની વચ્ચે આવ્યો છું અને આપના માટે જ આવ્યો છું, અને જ્યાં છું ત્યાં પણ આપના જ કારણે છું. આજે ગુરુદેવના 70 વર્ષનો આ કાર્યક્રમ છે, પરંતુ હું ઈચ્છીશ કે જ્યારે હું ઘરનો જ છું તો સામેથી કહી દઉં છું, કે જ્યારે તમારો શતાબ્દી સમારોહ હશે ત્યારે હું પણ ફરીથી એકવાર આવીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બેંગલુરુ, કર્ણાટકમાં આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થયા

May 10th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુ, કર્ણાટકમાં આર્ટ ઓફ લિવિંગની 45th વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રસંગની મંગલકારીતા પર ધ્યાન દોરતા, પ્રધાનમંત્રીએ બાળકો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સ્વાગત, ભગવાન ગણેશના દર્શન, શ્રી શ્રી રવિશંકર જીનું 70th વર્ષ અને આર્ટ ઓફ લિવિંગની 45th વર્ષગાંઠની ઉજવણી દ્વારા સમૃદ્ધ બનેલી સવારની વિશિષ્ટતાનું વર્ણન કર્યું હતું. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ એવી ક્ષણો છે જે હંમેશા મારી સ્મૃતિઓમાં રહેશે.

West Bengal continues to suffer under corruption and “cut money” culture: PM Modi in Medinipur

April 19th, 11:30 am

In Medinipur rally, PM Modi contrasted India’s rapid progress with Bengal’s stagnation under TMC, citing corruption, unemployment and migration. Calling for a “loot-free Bengal,” he emphasised the need for change - “Paltaano Dorkar!” He also highlighted Bengal’s untapped fisheries potential, promising a “Blue Revolution”.