પ્રધાનમંત્રીએ કારતક પૂર્ણિમા અને દેવ દીવાળીની સૌને શુભેચ્છા પાઠવી

November 05th, 10:08 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કારતક પૂર્ણિમા અને દેવ દીવાળી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં મૂળ ધરાવતો આ દિવ્ય પ્રસંગ સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે. પવિત્ર સ્નાન, દાન, આરતી અને પૂજાની આપણી પવિત્ર પરંપરાઓ દરેકના જીવનને પ્રકાશિત કરે.

પ્રધાનમંત્રીએ બુદ્ધ પૂર્ણિમાની સૌને શુભેચ્છા પાઠવી

May 12th, 08:47 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો: પ્રધાનમંત્રી

February 05th, 12:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી અને પવિત્ર સંગમમાં સ્નાન કર્યું.

ચૂંટણી પંચે સમયાંતરે આપણી મતદાન પ્રક્રિયાને મજબૂત બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

January 19th, 11:30 am

In the 118th episode of Mann Ki Baat, PM Modi reflected on key milestones, including the upcoming 75th Republic Day celebrations and the significance of India’s Constitution in shaping the nation’s democracy. He highlighted India’s achievements and advancements in space sector like satellite docking. He spoke about the Maha Kumbh in Prayagraj and paid tributes to Netaji Subhas Chandra Bose.

મહાકુંભ ભારતના શાશ્વત આધ્યાત્મિક વારસાનું પ્રતિક અને આસ્થા તેમજ સદ્ભાવનો ઉત્સવ છે: પ્રધાનમંત્રી

January 13th, 09:08 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025ના પ્રારંભ પર સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને પ્રેમ કરતા કરોડો લોકો માટે આ ઘણો જ ખાસ દિવસ છે. મહાકુંભ ભારતના કાલાતીત આધ્યાત્મિક વારસાને મૂર્તિમંત કરે છે અને શ્રદ્ધા અને સંવાદિતાની ઉજવણી કરે છે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં તુમકુરૂ ખાતે 04 માર્ચ, 2018ના રોજ યુવા સંમેલનને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી કરેલા સંબોધનનો મૂળપાઠ

March 04th, 04:24 pm

પરમ શ્રદ્ધેય સ્વામી ગૌતમાનંદજી મહારાજ, સ્વામી જીતકામાનંદજી મહારાજ, સ્વામી નિર્ભયાનંદ સરસ્વતીજી, સ્વામી વિરેશાનંદજી સરસ્વતી મહારાજ, સ્વામી પરમાનંદજી મહારાજ અને દેશના ખૂણે ખૂણેથી આવીને ઉપસ્થિત રહેલા ઋષિમુની, સંતગણ અને હજારોની સંખ્યામાં હાજર રહેલા મારા નવયુવાન સાથીઓ.

ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣ

March 04th, 03:23 pm

ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೆಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣ

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કર્ણાટકનાં તુમકુરમાં યુવા સંમેલનને સંબોધન કર્યુ

March 04th, 12:04 pm

પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં તુમકુરમાં વીડિયો કોન્ફરન્સ મારફતે ‘યૂથ પાવરઃ અ વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા’ વિષય પર પ્રાદેશિક સ્તરનાં યુવા સંમેલનને સંબોધન કર્યું હતું.