પ્રધાનમંત્રીએ દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

November 15th, 03:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.