પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોના શોટ પુટમાં સિલ્વર જીતવા બદલ સોમન રાણાને અભિનંદન પાઠવ્યા

October 25th, 09:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમન રાણાને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોના શોટ પુટ F-56/57 કેટેગરીમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.