પરિણામોની યાદી: ફીજીના પ્રધાનમંત્રી સિટિવેની રાબુકાની ભારત મુલાકાત
August 25th, 01:58 pm
ફિજીમાં સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલની ડિઝાઇન, બાંધકામ, કમિશનિંગ, સંચાલન અને જાળવણી માટે ભારત પ્રજાસત્તાક સરકાર અને ફિજી પ્રજાસત્તાક સરકાર વચ્ચે સમજૂતી કરારફીજીના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા પ્રેસ નિવેદનનો મૂળપાઠ
August 25th, 12:30 pm
તે સમયે, અમે ફોરમ ફોર ઇન્ડિયા - પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન, એટલે કે 'FIPIC' શરૂ કર્યું હતું. તે પહેલથી માત્ર ભારત-ફિજી સંબંધોને જ નહીં, પરંતુ સમગ્ર પેસિફિક ક્ષેત્ર સાથેના અમારા જોડાણને પણ નવી તાકાત મળી છે. અને આજે, પ્રધાનમંત્રી રમ્બુકાજીની આ મુલાકાતથી આપણે આપણા પરસ્પર સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરી રહ્યા છીએ.દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય
November 21st, 02:15 am
મારા મિત્રો, રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને પ્રધાનમંત્રી ડિકોન મિશેલ સાથે બીજી ઇન્ડિયા-કેરિકોમ સમિટનું આયોજન કરવાની મને અત્યંત ખુશી છે. હું કેરિકોમ (CARICOM) પરિવારના તમામ સભ્યોને હાર્દિક આવકાર આપું છું અને આ સમિટના ઉત્કૃષ્ટ આયોજન માટે રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો ખાસ કરીને આભાર માનું છું.બીજું ભારત-કારિકોમ શિખર સંમેલન
November 21st, 02:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી અને કેરિકોમના હાલના અધ્યક્ષ મહામહિમ શ્રી ડિકોન મિશેલે, 20 નવેમ્બર, 2024ના રોજ જ્યોર્જટાઉનમાં આયોજિત બીજા ભારત-કારિકોમ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ ગયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ઇરફાન અલીનો આ શિખર સંમેલનના ભવ્ય આયોજન માટે આભાર માન્યો હતો. સૌપ્રથમ ઇન્ડિયા-કેરિકોમ સમિટ વર્ષ 2019માં ન્યૂયોર્કમાં યોજાઈ હતી. આ શિખર સંમેલનમાં ગુયાનાના પ્રમુખ અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ઉપરાંત નીચેની બાબતો સામેલ થઈ હતી.Cabinet approves the Digital Agriculture Mission today with an outlay of Rs. 2817 Crore, including the central share of Rs. 1940 Crore
September 02nd, 06:30 pm
The Union Cabinet Committee chaired by the Prime Minister Shri Narendra Modi approved the Digital Agriculture Mission today with an outlay of Rs. 2817 Crore, including the central share of Rs. 1940 Crore.