પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે જેમાં ભાર મૂક્યો છે કે સુવ્યવસ્થિત ધોરણો માનવ આચરણને માર્ગદર્શન આપે છે
May 20th, 10:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે, જેમાં નોંધ્યું છે કે ન્યાયી આચરણ એક દીવા જેવું છે જે ફક્ત એક વ્યક્તિ જ નહીં પરંતુ સમગ્ર સમાજને પ્રકાશિત કરે છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે આ આદર્શને અપનાવીને, આપણા દેશના લોકો આજે સંપૂર્ણ સંયમ, ક્ષમતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે રાષ્ટ્ર નિર્માણમાં રોકાયેલા છે.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાન અને સંતાલ સંસ્કૃતિ પ્રત્યે અનાદરની ઘટનાની નિંદા કરી
March 07th, 08:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાષ્ટ્રપતિજી પ્રત્યે અનાદર અને સંતાલ સંસ્કૃતિ સાથેના બેદરકાર વ્યવહારની ઘટનાની આકરી નિંદા કરી છે.પ્રધાનમંત્રીએ જોર્ડનના રાજા સાથે વાતચીત કરી
March 02nd, 09:45 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોર્ડનના રાજા મહામહિમ કિંગ અબ્દુલ્લા II સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે
January 22nd, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરી, 2026ના રોજ કેરળની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રીશ્રીએ શ્રીમતી પ્રમિલા તાઈ મેઢેજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 31st, 07:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રમુખ સંચાલિકા શ્રીમતી પ્રમિલા તાઈ મેઢેના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે તેમનું અનુકરણીય જીવન આવનારી પેઢીઓ માટે, ખાસ કરીને સમાવિષ્ટ સામાજિક વિકાસ અને મહિલાઓના સશક્તીકરણના પ્રયાસમાં પ્રેરણાની દીવાદાંડી તરીકે ઉભું છે.