પ્રધાનમંત્રીએ નાગપુરમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી
March 30th, 11:48 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગપુરમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે ડૉ. કે. બી. હેડગેવાર અને શ્રી એમ. એસ. ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી.પ્રધાનમંત્રી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે
March 28th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 માર્ચનાં રોજ મહારાષ્ટ્ર અને છત્તિસગઢની મુલાકાત લેશે. તેઓ નાગપુર જશે અને સવારે 9 વાગ્યાની આસપાસ તેઓ સ્મૃતિ મંદિરમાં દર્શન કરશે અને ત્યારબાદ દીક્ષાભૂમિની મુલાકાત લેશે.