પ્રધાનમંત્રીને સ્લોવાક રિપબ્લિકનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન - "ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ" એનાયત કરવામાં આવ્યું

June 15th, 11:35 pm

એક ખાસ સમારંભમાં, સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિનીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સ્લોવાકિયાનું સર્વોચ્ચ રાજ્ય સન્માન, ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ એનાયત કર્યું હતું.

પ્રધાનમંત્રી સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિને મળ્યા

June 15th, 11:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાતિસ્લાવાના રાષ્ટ્રપતિ ભવનમાં સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિની સાથે મુલાકાત કરી હતી.

સ્લોવાકિયાના બિઝનેસ લીડર્સ સાથે પ્રધાનમંત્રીની બેઠક

June 15th, 09:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબર્ટ ફિકો (H.E. Mr Robert Fico)ની સાથે રેલવે, સંરક્ષણ, ઓટોમોટિવ્સ, ઊર્જા, આઈટી, હેલ્થકેર સહિતના વિવિધ ક્ષેત્રોના સ્લોવાકિયાના અગ્રણી વ્યવસાયિક અને ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ અજ્ઞાત સૈનિકની સમાધિ પર પુષ્પચક્ર અર્પણ કર્યું

June 15th, 06:00 pm

પ્રધાનમંત્રીએ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી મહામહિમ રોબર્ટ ફિત્સોની સાથે સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સ્લોવાકિયાની મુક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા બહાદુર સૈનિકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સ્લોવાક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

June 15th, 05:40 pm

બંને નેતાઓએ વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. તેમણે દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક ભાગીદારીના સ્તર પર લાવવાના નિર્ણયને આવકાર્યો હતો, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત કરે છે અને બંને દેશો વચ્ચેના સહિયારા મૂલ્યો તેમજ સમયસિદ્ધ મિત્રતાને પ્રતિબિંબિત કરે છે.

ભારત-સ્લોવાકિયાનું સંયુક્ત નિવેદન

June 15th, 05:32 pm

સ્લોવાક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ રોબર્ટ ફિકોના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 15 જૂન 2026ના રોજ સ્લોવાક પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત લીધી હતી.

માનનીય પ્રધાનમંત્રીની સ્લોવાકિયા મુલાકાત દરમિયાન થયેલા પરિણામોની યાદી

June 15th, 05:17 pm

શ્રમ સ્થળાંતરના ક્ષેત્રમાં સહયોગ પર MoU

પ્રધાનમંત્રી મોદી સ્લોવાકિયા પહોંચ્યા.

June 15th, 02:15 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા, જે ભારત-સ્લોવાકિયા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન પ્રસંગ છે. તેમના આગમન પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન વક્તવ્ય

June 13th, 10:03 am

ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન અને સ્લોવાક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબર્ટ ફિકોના આમંત્રણ પર, હું 13 થી 18 જૂન 2026 દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેવાનો છું.

Visit of Prime Minister to France and Slovakia (June 13-18, 2026)

June 09th, 07:20 pm

PM Modi will visit France from 13-14 June 2026 and again from 16-19 June 2026. During his initial visit to France, he will hold discussions with President Emmanuel Macron and jointly inaugurate the 'Bharat Innovates' event. He will then visit Slovakia from 14-16 June 2026 to hold discussions with PM Robert Fico and meet President Peter Pellegrini. The PM will once again visit France to participate in the G7 Summit and the VivaTech Summit.

ઈન્ડિયા-AI ઈમ્પેક્ટ સમિટ 2026ની સાથે પ્રધાનમંત્રીની સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિની સાથે દ્વિપક્ષીય બેઠક

February 20th, 09:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિની સાથે મુલાકાત કરી હતી, જે હાલમાં 16-20 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ રહેલી ઈન્ડિયા-AI ઈમ્પેક્ટ સમિટ 2026 ના અવસરે યોજાઈ હતી. બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત છે. આ બેઠકે બંને નેતાઓ માટે ભારત-સ્લોવાક સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા કરવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરવાની તક પૂરી પાડી હતી.

ભારતીય પ્રવાસીઓએ વિવિધ દેશોમાં પોતાની ઓળખ બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

November 24th, 11:30 am

મન કી બાતના 116મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ NCC દિવસના મહત્વ વિશે ચર્ચા કરી, NCC કેડેટ્સની વૃદ્ધિ અને આપત્તિ રાહતમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ વિશે વાત કરી. તેમણે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ કરતા યુવાનોની પ્રેરણાદાયી વાર્તાઓ અને એક પેડ માં કે નામ અભિયાનની સફળતા પણ શેર કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્લોવાક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એડ્યુઅર્ડ હેગર વચ્ચે ફોન પર વાતચીત થઈ

February 28th, 09:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સ્લોવાક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એડ્યુઅર્ડ હેગર વચ્ચે ફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી 21 ફેબ્રુઆરીએ લખનઉમાં ઉત્તરપ્રદેશ રોકાણકારોનાં શિખર સંમેલનનું ઉદઘાટન કરશે

February 20th, 07:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (21 ફેબ્રુઆરી, 2018) લખનઉમાં ઉત્તરપ્રદેશ રોકાણકારોનાં શિખર સંમેલનનું ઉદઘાટન કરશે. શ્રી રાજનાથ સિંહ, શ્રમતી નિર્મલા સીતારામણ, શ્રી સુરેશ પ્રભુ, શ્રીમતી સ્મૃતિ ઇરાની, શ્રી રવિ શંકર પ્રસાદ, ડૉ. હર્ષવર્ધન, શ્રી વી. કે સિંહ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આ સંમેલનમાં ભાગ લેશે અને રાજ્યમાં રોકાણને આકર્ષિત કરવા માટે આયોજિત અલગ – અલગ સત્રોની અદ્યક્ષતા કરશે. 21 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી શિખર સંમેલનનું ઉદઘાટન કરશે અને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.