બંધારણ એ આપણો માર્ગદર્શક પ્રકાશ છેઃ મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
December 29th, 11:30 am
મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ અને પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ સહિત ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બસ્તર ઓલિમ્પિક્સની સફળતાની પ્રશંસા કરી હતી અને સ્વાસ્થ્યને લગતી નોંધપાત્ર સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમ કે મેલેરિયા નાબૂદીમાં પ્રગતિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરની સારવારમાં પ્રગતિ. આ ઉપરાંત તેમણે ઓડિશાનાં કાલાહાંડીમાં કૃષિ પરિવર્તનની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે વીડિયો કોન્ફરન્સ મારફતે બે કાર્યક્રમોને સંબોધન કર્યું
January 12th, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું.22માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ- 2018ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ (વીડિયો કોન્ફરન્સ દ્વારા)
January 12th, 12:45 pm
સૌથી પહેલા હું તમામ દેશવાસીઓને આપણા વૈજ્ઞાનિકોની એક વધુ મોટી ઉપલબ્ધી પર શુભેચ્છાઓ આપવા માંગું છું. હમણાં થોડા સમય પહેલા જ ઈસરોએ પીએસએલવી – સી40નું સફળ પ્રક્ષેપણ કર્યું છે.પ્રધાનમંત્રીએ તુર્કીમાં આયોજીત એફઆઈએસ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીતનારી આંચલ ઠાકુરને અભિનંદન પાઠવ્યા
January 10th, 10:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આયોજીત એફઆઈએસ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીતનારી આંચલ ઠાકુરને અભિનંદન પાઠવ્યા.