પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

January 09th, 07:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના સિરમૌરમાં થયેલા બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના વારસને PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) માંથી ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા સહાય આપવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ સિરમૌરમાં અકસ્માતને કારણે થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

June 28th, 11:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના સિરમૌરમાં થયેલ અકસ્માતને લીધે જીવ ગુમાવનારા અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના પણ કરી હતી.