પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં સાંસદો માટે નવા બનેલા ફ્લેટનું ઉદ્ઘાટન કરશે
August 10th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના બાબા ખારક સિંહ માર્ગ પર સાંસદો માટે 184 નવા બાંધવામાં આવેલા ટાઇપ-VII બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો
June 05th, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો છે. આ છોડ તેમને ગુજરાતના કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ ભેટમાં આપ્યો હતો. જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દર્શાવી હતી.