પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની 100 મીટર T12 સ્પર્ધામાં સિમરન વત્સને સિલ્વર મેડલ જીતવા પર અભિનંદન આપ્યા
October 24th, 01:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની 100 મીટર T12 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ સિમરન વત્સને અભિનંદન પાઠવ્યા છે.