પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મિશ્ર 50 મીટર રાઇફલ્સ પ્રોન SH-1 ઇવેન્ટમાં સિદ્ધાર્થ બાબુને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા
October 26th, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મિશ્ર 50 મીટર રાઈફલ્સ પ્રોન SH-1 ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સિદ્ધાર્થ બાબુને અભિનંદન પાઠવ્યા છે.