પ્રધાનમંત્રી શુભમ દ્વિવેદીના પરિવારના સભ્યોને મળ્યા
May 30th, 09:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર ખાતે શુભમ દ્વિવેદીના પરિવારના સભ્યોને મળ્યા, જેમણે પહેલગામમાં આતંકવાદી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેઓએ આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર માટે આપણી બહાદુર સેનાનો આભાર માન્યો, શ્રી મોદીએ જણાવ્યું.