પ્રધાનમંત્રીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો
January 12th, 11:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ યાદવના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ ડૉ. લોહિયાના આદર્શોથી ખૂબ જ પ્રેરિત હતા.