કિશ્તવાડમાં વાદળ ફાટવા અને પૂરની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરી

August 15th, 12:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા અને મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા સાથે કિશ્તવાડમાં વાદળ ફાટવા અને પૂર પછીની પરિસ્થિતિ અંગે વાત કરી હતી.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

October 24th, 12:55 pm

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.