પ્રધાનમંત્રીએ શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
July 15th, 09:28 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતી પર યાદ કર્યા છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી કે. કામરાજે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અવિશ્વસનીય યોગદાન આપ્યું છે અને એક દયાળુ પ્રશાસક તરીકેની છાપ ઊભી કરી છે.પ્રધાનમંત્રીએ શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી
July 15th, 11:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી.