પ્રધાનમંત્રી શ્રી બાંગારુ અદિગલરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

October 19th, 11:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાંગારુ અદિગલરજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.