પ્રધાનમંત્રીએ શ્રી શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો

May 04th, 10:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​યોગ સાધક અને કાશી નિવાસી શ્રી શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.