પ્રધાનમંત્રી શ્રી શિબુ સોરેનજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સર ગંગા રામ હોસ્પિટલ પહોંચ્યા
August 04th, 02:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી શિબુ સોરેનજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સર ગંગા રામ હોસ્પિટલની મુલાકાત લીધી.પ્રધાનમંત્રીએ શ્રી શિબુ સોરેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
August 04th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી શિબુ સોરેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટેના તેમના જુસ્સાની પ્રશંસા કરી.