પ્રધાનમંત્રી શ્રીએ UAEના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદના નિધન પર શોક વ્યક્ત કર્યો
May 13th, 06:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ એક મહાન રાજનેતા અને દૂરંદેશી નેતા હતા જેમના અંતર્ગત ભારત-UAE સંબંધો સમૃદ્ધ થયા.