પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાત દરમિયાન સંયુક્ત નિવેદન
August 30th, 05:56 pm
ઉઝબેકિસ્તાન ગણરાજ્યના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી શવકત મિર્ઝિયોયેવના નિમંત્રણ પર, ભારત ગણરાજ્યના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 29 થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન ઉઝબેકિસ્તાન ગણરાજ્યની રાજકીય મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીને વિદેશી નેતાઓ માટે ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ બહુમાન “ઓલી દારાજાલી દોસ્તલિક” ઓર્ડરથી નવાજવામાં આવ્યા
August 30th, 05:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે બંને દેશો વચ્ચેની મિત્રતા મજબૂત કરવા માટેના તેમના યોગદાન બદલ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શવકત મિર્ઝિયોયેવ દ્વારા “ઓલી દારાજાલી દોસ્તલિક” ઓર્ડર (ઓર્ડર ઓફ હાઇએસ્ટ ફ્રેન્ડશિપ) થી નવાજવામાં આવ્યા હતા. આ વિદેશી નેતાઓ માટે ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ બહુમાન છે.પ્રધાનમંત્રીએ તેમની ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાત દરમિયાન સત્તાવાર વાટાઘાટો કરી
August 30th, 05:46 pm
તેમની ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાતના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શવકત મિર્ઝિયોયેવ સાથે સત્તાવાર વાટાઘાટો કરી હતી.પ્રધાનમંત્રી મોદી તાશ્કંદ પહોંચ્યા
August 29th, 07:00 pm
પ્રધાનમંત્રી મોદી તાશ્કંદ, ઉઝબેકિસ્તાન પહોંચ્યા, જ્યાં પ્રમુખ શવકાત મિર્ઝિયોયેવ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીના પ્રસ્થાન નિવેદનનો મૂળપાઠ
August 29th, 08:45 am
રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર, હું 29-30 ઓગસ્ટના રોજ તાશ્કંદની રાજ્ય મુલાકાતે જઈશ. તાજેતરના વર્ષોમાં, ભારત-ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીએ નોંધપાત્ર પ્રગતિ કરી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકની મુલાકાતે
August 27th, 05:14 pm
ઉઝબેકિસ્તાનના પ્રમુખ શવકાત મિર્ઝિયોયેવના આમંત્રણ પર, પ્રધાનમંત્રી મોદી 29-30 ઓગસ્ટ દરમિયાન ઉઝબેકિસ્તાનની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ પ્રમુખ મિર્ઝિયોયેવ સાથે ડેલિગેશન-લેવલની વાટાઘાટો કરશે, જે વિકસિત ભારત 2047 અને ઉઝબેકિસ્તાન-2030 ના સહિયારા વિકાસલક્ષી વિઝનને આગળ વધારશે. બાદમાં, કિર્ગિઝ રિપબ્લિકના પ્રમુખ સાદિર ઝાપારોવના આમંત્રણ પર, પ્રધાનમંત્રી મોદી 31 ઓગસ્ટ – 1 સપ્ટેમ્બર 2026 દરમિયાન 26મી SCO સમિટમાં ભાગ લેવા માટે બિશકેક પ્રવાસ કરશે. તેઓ 6ઠ્ઠી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી
August 12th, 07:07 pm
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શૌકત મિર્ઝીયોયેવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી હતી.પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
December 01st, 09:36 pm
બંને નેતાઓએ આરોગ્ય, શિક્ષણ, ફાર્માસ્યુટિકલ્સ અને પરંપરાગત દવાના ક્ષેત્રોમાં તેમના વ્યાપક દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે વિચારોની આપ-લે કરી હતી. પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાન સાથે આપણી વિકાસ ભાગીદારીને વિસ્તારવા માટે ભારતના સમર્થનની ખાતરી પણ આપી હતી.ઉઝબેકિસ્તાનની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
September 15th, 02:15 pm
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાજ્યના વડાઓની કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર હું સમરકંદની મુલાકાત લઈશ.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા
October 26th, 08:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.Virtual Summit between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev
December 09th, 06:00 pm
A Virtual Summit will be held between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev on 11 December 2020.પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019 દરમિયાન ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિને મળ્યાં
January 18th, 04:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના મહામહિમ શ્રી શૌકત મિર્ઝિયોયેવે 18 જાન્યુઆરીનાં રોજ “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019” દરમિયાન દ્વિપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતુ. ગુજરાતનાં રાજ્યપાલ શ્રી ઓ પી કોહલીએ 17 જાન્યુઆરીનાં રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય વિશાળ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતુ.ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની ભારત ખાતેની રાજકીય મુલાકાત દરમ્યાન ભારત અને ઉઝબેકિસ્તાન ગણરાજ્ય વચ્ચે હસ્તાક્ષરિત થયેલા દસ્તાવેજોની યાદી
October 01st, 02:30 pm
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મીર્ઝિયોયેવ સાથેના સંયુક્ત પ્રેસ નિવેદન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, “હું ઉઝબેકિસ્તાનને ખાસ મિત્ર હોવાની લાગણી અનુભવું છું. અમારી વચ્ચે અર્થપૂર્ણ વાતચીત થઇ છે જે અમારી વ્યુહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે.” વડાપ્રધાન મોદીએ ટીપ્પણી કરી હતી કે અમે સુરક્ષા, શાંતિ અને સુખાકારી તેમજ સહકાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓને લાંબાગાળા માટે જોઈ રહ્યા છીએ.ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
October 01st, 01:48 pm
આ તમારી ભારતની પ્રથમ રાષ્ટ્રીય મુલાકાત છે. મને અત્યંત ખુશી છે કે આ યાત્રા તમે તમારા પરિવાર અને એક સશક્ત પ્રતિનિધિમંડળની સાથે કરી રહ્યા છો. તમારું અને તમારા પરિવાર તથા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા હું અત્યંત હર્ષની લાગણી અનુભવી રહ્યો છે. ઉઝબેકિસ્તાન અને ભારતની વચ્ચે સમાનતાઓ અને નજીકના સંબંધોના સાક્ષી આપણા પારસ્પરિક ઈતિહાસ અને સંસ્કૃતિ છે.અસ્તાના, કઝાકિસ્તાનમાં SCOની બેઠકના હાંસિયા પર વડાપ્રધાનની મુલાકાતો
June 09th, 09:50 am
PM નરેન્દ્ર મોદીએ અસ્તાના, કઝાકિસ્તાનમાં મળેલી SCO બેઠકના હાંસિયા પર ઘણા બધા વૈશ્વિક રાજનેતાઓ સાથે મુલાકાતો કરી હતી.Prime Minister Modi arrives in Tashkent, Uzbekistan
June 23rd, 03:26 pm