હું શ્રી પ્રણવ મુખર્જી સાથેના મારા જોડાણને હંમેશા યાદ રાખીશ: પ્રધાનમંત્રી
December 11th, 09:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે તેઓ શ્રી પ્રણવ મુખર્જી સાથેના તેમના જોડાણને હંમેશા યાદ રાખશે. શ્રી પ્રણવ મુખર્જી સાથેની તેમની વાતચીતની ઘણી યાદો પાછી લાવવા બદલ શર્મિષ્ઠા મુખર્જીજીનો આભાર માનતા, શ્રી મોદીએ શ્રી મુખર્જીની આંતરદૃષ્ટિ અને શાણપણની પ્રશંસા કરી હતી.પીએમને શર્મિષ્ઠા મુખર્જી પાસેથી ‘પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ની કોપી મળી
January 15th, 07:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પૂર્વ રાષ્ટ્રપતિના પુત્રી શ્રીમતી શર્મિષ્ઠા મુખર્જીએ પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ની નકલ અર્પણ કરી હતી.