103 વર્ષની વિધવા શ્રીમતી શરબતી દેવીએ વડાપ્રધાન મોદીને રાખડી બાંધી

August 07th, 05:12 pm

રક્ષાબંધન નિમિત્તે 103 વર્ષની વિધવા શરબતી દેવીએ આજે વડાપ્રધાનના આવાસની મૂલાકાત લીધી હતી અને તેમના કાંડે રાખડી બાંધી હતી.