પ્રધાનમંત્રીએ શરદ પૂર્ણિમાના અવસર પર શુભેચ્છાઓ પાઠવી

October 06th, 05:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શરદ પૂર્ણિમાના શુભ અવસર પર દેશભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.