બંધારણ દિવસ નિમિત્તે PMOના અધિકારીઓએ બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કર્યું
November 26th, 09:25 pm
બંધારણ દિવસના અવસરે, આજે વહેલી સવારે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં ભારતના બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2024માં સતત બીજી વખત “A+” રેટિંગ મળવા બદલ અભિનંદન પાઠવ્યા
August 21st, 09:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાયનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2024માં સતત બીજી વખત “A+” રેટિંગ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રીએ ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2023માં “A+” રેટિંગ મેળવવા બદલ શક્તિકાંત દાસને અભિનંદન પાઠવ્યા
September 01st, 10:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2023માં “A+” રેટિંગ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી દાસને ત્રણ સેન્ટ્રલ બેન્ક ગવર્નરોની યાદીમાં ટોચ પર મૂકવામાં આવ્યા છે જેમને એ+ રેટ કરવામાં આવ્યા છે.