પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની હાઈ જમ્પ T63 ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ શૈલેષ કુમારને અભિનંદન પાઠવ્યા

October 23rd, 12:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની હાઈ જમ્પ T63માં ગોલ્ડ મેડલ જીતવા બદલ શૈલેષ કુમારને અભિનંદન પાઠવ્યા છે.