Prime Minister pays tribute to Bhagat Singh, Rajguru, and Sukhdev on Shaheed Diwas
March 23rd, 08:29 am
On the occasion of Shaheed Diwas, PM Modi paid rich tributes to the great freedom fighters Bhagat Singh, Rajguru and Sukhdev. Lauding their bravery, he observed that the martyrdom of these iconic heroes for the nation remains deeply etched in India's collective memory. He highlighted that they chose the path of sacrifice with conviction, placing the nation above their own lives..પ્રધાનમંત્રી 25 નવેમ્બરે કુરુક્ષેત્રની મુલાકાત લેશે
November 24th, 12:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ હરિયાણાના કુરુક્ષેત્રની મુલાકાત લેશે.પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
March 23rd, 09:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિવસ નિમિત્તે મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્ર માટે તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યું.પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી
March 23rd, 09:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિવસ નિમિત્તે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રી 21 એપ્રિલે લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણીમાં ભાગ લેશે
April 20th, 10:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલ 2022ના રોજ રાત્રે લગભગ 9:15 વાગ્યે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ સભાને સંબોધશે અને આ પ્રસંગે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.પ્રધાનમંત્રીએ શહીદી દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
March 23rd, 09:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદી દિવસ નિમિત્તે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રી શહીદ દિવસ પર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે
March 22nd, 11:45 am
શહીદ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી માર્ચે વિક્ટોરિયા મેમોરિયલ હોલ, કોલકાતા ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજે 6 વાગ્યે બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.