સેતુ બંધાસનના લાભ વડાપ્રધાન મોદી પાસેથી શીખો!
May 24th, 08:35 am
વડાપ્રધાન મોદીએ આજે પોતે સેતુ બંધાસન કરી રહ્યા હોય એવો 3D એનિમેટેડ વિડીયો શેર કર્યો હતો. આ આસનના પીઠના નીચેના ભાગના સ્નાયુઓ મજબૂત બનાવવા, પાચન અને કાર્ડિયાક પ્રવૃત્તિ સુધારવા વગેરે ફાયદાઓ છે.