ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાજદૂત શ્રી સર્જિયો ગોર પ્રધાનમંત્રીને મળ્યા

October 11th, 11:58 pm

ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત શ્રી સર્જિયો ગોર આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા