સર્બિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
February 18th, 03:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે AI ઇમ્પેક્ટ સમિટના અવસર પર સર્બિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ એલેક્ઝાન્ડર વુસિક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે
February 15th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે.