PM Modi highlights India’s defence strength, innovation and collective efforts in Mann Ki Baat
July 26th, 11:30 am
Prime Minister Narendra Modi addressed the nation through Mann Ki Baat. In his speech, he highlighted important topics such as Kargil Vijay Diwas, Catch the Rain campaign, India's space sector prowess, Science Olympiads, Environmental conservation, Khadi and more. He called upon the citizens to share their ideas and suggestions for Independence Day through MyGov.The party governing Punjab today has neither clean intentions nor honesty: PM Modi in Jalandhar
July 17th, 04:31 pm
PM Modi addressed a massive public rally in Jalandhar, Punjab, where he highlighted the transformation of India's railway infrastructure, outlined the BJP's vision for a Viksit Punjab and called for a double-engine government to unlock the state's full potential. He also spoke about the growing opportunities for Punjab's youth through India's emerging sports economy.PM addresses an energy-packed public rally in Jalandhar, Punjab
July 17th, 04:30 pm
PM Modi addressed a massive public rally in Jalandhar, Punjab, where he highlighted the transformation of India's railway infrastructure, outlined the BJP's vision for a Viksit Punjab and called for a double-engine government to unlock the state's full potential. He also spoke about the growing opportunities for Punjab's youth through India's emerging sports economy.પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 19th, 05:15 pm
મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, બહેન શોભાજી, દેશના વિવિધ ભાગોના અલગ-અલગ કાર્યક્રમોમાં જોડાયેલા, ટેકનોલોજીથી જોડાયેલા તમામ મહાનુભાવ, અને જેમ હમણાં મંચ સંચાલક જણાવી રહ્યા હતા કે, 200 સ્થાનો પર આશરે બે લાખ લોકો અત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા છે, હું તે બધાને પણ ભલે દૂરથી જ સાચું, પરંતુ દિલથી આપ સૌને મારી શુભેચ્છાઓ આપું છું. ઉદ્યોગ જગત સાથે પણ જોડાયેલા બહુ બધા મહાનુભાવ હું આજે અહીં જોઈ રહ્યો છું, અને યુવા સાથીઓનો ઉત્સાહ તો ધ્યાનમાં આવે જ આવે છે, આટલી મોટી સંખ્યામાં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું
June 19th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા, અને ભારતના યુવાનોને સશક્ત બનાવવા તથા દેશભરમાં રોજગાર નિર્માણને વેગ આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું, જે ભારત સરકારની આ ફ્લેગશિપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહન યોજનાના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરે છે. આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ રોજગારીની તકોના નિર્માણને ટેકો આપ્યો છે.વારાણસી, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 28th, 05:30 pm
સાથીઓ, આપણી કાશી માતા શ્રૃંગાર ગૌરી, માતા અન્નપૂર્ણા, માતા વિશાલાક્ષી, માતા સંકઠા અને મા ગંગા, જેવી દિવ્ય શક્તિઓની ભૂમિ છે. એવામાં આપ સૌ બહેનો-દીકરીઓના સંગમે, આ અવસરને ખૂબ દિવ્ય બનાવી દીધો છે. અમે કાશીની આ ભૂમિ પર, આપ સૌ માઈ-બહેનોને, કાશીની દીકરીઓને પ્રણામ કરીએ છીએ!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મહિલા સંમેલનમાં ભાગ લીધો, આશરે ₹6,350 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
April 28th, 05:00 pm
આ અવસરના મહત્વનું વર્ણન કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કાશી એ માતા શ્રૃંગાર ગૌરી, માતા અન્નપૂર્ણા, માતા વિશાલાક્ષી, માતા સંકઠા અને માતા ગંગા સહિતની દૈવી શક્તિઓની ભૂમિ છે. બહેનો અને દીકરીઓના વિશાળ મેળાવડાએ આ કાર્યક્રમને ખરેખર પવિત્ર બનાવી દીધો છે. શ્રી મોદીએ કહ્યું, કાશીની આ ધરતી પર, હું કાશીની તમામ માતાઓ, બહેનો અને દીકરીઓને નમન કરું છું.નવી દિલ્હીમાં નારી શક્તિ વંદન સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 13th, 11:15 am
મંચ પર બિરાજમાન દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાજી, કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીજી, શ્રીમતી સાવિત્રી ઠાકુરજી, રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી વિજયા રાહતકરજી, અહીં આપ સૌની વચ્ચે પણ અનેક વરિષ્ઠ લોકો બેઠા છે, સાંસદો છે, ધારાસભ્યો છે, આપણી લોકસભાના પૂર્વ સ્પીકર આદરણીય મીરા કુમાર જી પણ આપણી વચ્ચે છે. અહીં ઉપસ્થિત મારી તમામ સન્માનિત બહેનો, આ સમયે દેશમાં બૈસાખીના પર્વનો ઉમંગ છે. કાલે દેશના અલગ-અલગ ભાગોમાં નવું વર્ષ પણ ઉજવવામાં આવશે. હું આજે જલિયાવાલા બાગ હત્યાકાંડના વીર બલિદાનીઓને પણ શ્રદ્ધાંજલિ અર્પું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'નારી શક્તિ વંદન સંમેલન'માં સંબોધન કર્યું
April 13th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં 'નારી શક્તિ વંદન' કાર્યક્રમને સંબોધિત કર્યો. વૈશાખીના શુભ પ્રસંગે અને દેશના વિવિધ ભાગોમાં ઉજવાઈ રહેલા નવા વર્ષની ઉજવણી પહેલા બોલતા, પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી. શ્રી મોદીએ કહ્યું, ભારત 21મી સદીના સૌથી મોટા નિર્ણયોમાંથી એક લેવા જઈ રહ્યું છે, જે મહિલા શક્તિને સમર્પિત નિર્ણય છે.Congress has always compromised the interests of Assam: PM Modi in Biswanath
April 01st, 11:45 am
PM Modi addressed a massive public rally in Biswanath, Assam. In his speech, the PM launched a sharp attack on Congress, accusing it of being ‘anti-development’ and the ‘root of corruption in independent India.’ Highlighting the BJP-NDA government’s actions, PM Modi said thousands of bighas of land have been freed from illegal encroachment, restoring Assam’s heritage and ecology. Reaffirming BJP’s commitment to Sabka Saath, Sabka Vikas, he urged voters to ensure a record turnout.PM Modi sets the tone for Assam polls with high-energy rallies in Gogamukh and Biswanath
April 01st, 11:00 am
Campaigning for the upcoming Assembly elections, Prime Minister Narendra Modi addressed massive public gatherings in Gogamukh and Biswanath, marking his first rallies in Assam after the announcement of polls. The events witnessed an overwhelming turnout, with enthusiastic participation from youth, women and local communities, signaling strong momentum for the BJP-led NDA.દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 08th, 03:54 pm
આજે આપણે સૌ દિલ્હીમાં વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ. થોડીવાર પહેલા જ અહીં સાડા તેત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. મેટ્રોના વિસ્તરણથી લઈને હજારો સરકારી કર્મચારીઓના આવાસ સુધી દેશની રાજધાનીમાં સુવિધાઓનું સતત મજબૂત વિસ્તરણ થઈ રહ્યું છે, એક નવી મજબૂતી આપવામાં આવી રહી છે. દિલ્હીના આપ લોકોએ એક વર્ષ પહેલા જે નવી આશા અને નવા સંકલ્પ સાથે, અહીં ભાજપની ડબલ એન્જિન સરકાર બનાવી હતી, તેનું પરિણામ આજે અહીં વિકાસ કાર્યોમાં દેખાઈ રહ્યું છે. હું દિલ્હીના તમામ નાગરિકોને આ વિકાસની અવિરત ધારા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
March 08th, 10:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. જનસભાને સંબોધતા શ્રી મોદીએ ભાર મૂકતા કહ્યું કે, આજે આપણે સૌ દિલ્હીના વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ."કૃષિ અને ગ્રામીણ પરિવર્તન" વિષય પર બજેટ પછીના વેબિનાર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 06th, 01:14 pm
બજેટ વેબિનાર શ્રેણીના ત્રીજા વેબિનારમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ, ટેકનોલોજી, સુધારા અને આર્થિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરતા બે વેબિનાર હતા. આજે, આપણે ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની ચર્ચા કરી રહ્યા છીએ. તમે બધાએ તમારા મૂલ્યવાન સૂચનો સાથે બજેટના નિર્માણમાં ખૂબ જ યોગદાન આપ્યું હતું, અને તમે તમારા સૂચનો બજેટમાં પ્રતિબિંબિત થતા જોયા હશે, જે ખૂબ જ મદદરૂપ સાબિત થયા હશે. હવે જ્યારે બજેટ બહાર પડી ગયું છે, ત્યારે દેશે તેની સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરવો જોઈએ. બજેટનો દરેક પૈસો કેવી રીતે સંપૂર્ણ રીતે ઉપયોગમાં લઈ શકાય? આપણે આ શક્ય તેટલી ઝડપથી કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? આ વેબિનાર માટે તમારા સૂચનો મહત્વપૂર્ણ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ પરિવર્તન પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કર્યું
March 06th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ અને ગ્રામીણ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્રીજા પોસ્ટ બજેટના વેબિનારને સંબોધિત કર્યું. ટેકનોલોજી અને આર્થિક વિકાસ અંગેના અગાઉના સત્રોનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે બજેટ રચના દરમિયાન હિસ્સેદારોએ મૂલ્યવાન સહયોગ આપ્યો હતો. હવે, બજેટ પછી, દેશ તેની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે, અને આ દિશામાં તમારા સૂચનો અને આ વેબિનાર એટલા માટે મહત્વપૂર્ણ છે, શ્રી મોદીએ ભાર મૂક્યો.પ્રધાનમંત્રી 6ઠ્ઠી માર્ચે “કૃષિ અને ગ્રામીણ પરિવર્તન” પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે
March 05th, 06:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 માર્ચ 2026 ના રોજ સવારે 11:15 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “કૃષિ અને ગ્રામીણ પરિવર્તન” થીમ પર બજેટ પછીના (Post Budget) વેબિનારને સંબોધિત કરશે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના ઉત્તરનો મૂળપાઠ
February 05th, 05:35 pm
વિકસિત ભારતની યાત્રામાં વિતેલા વર્ષો દેશની ઝડપી પ્રગતિથી વિકાસના વર્ષો રહ્યા છે. જીવનના દરેક ક્ષેત્રમાં, સમાજના દરેક વર્ગને, તેમના જીવનમાં પરિવર્તનનો એક કાળખંડ રહ્યો છે, એક સાચી દિશામાં, ઝડપી ગતિએ દેશ આગળ વધી રહ્યો છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ ખૂબ જ સરસ રીતે, પૂરી સંવેદનશીલતા સાથે, તેમણે આ વિષયને આપણા સૌની સામે પ્રસ્તુત કર્યો છે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો જવાબ
February 05th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના અભિભાષણ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને જણાવ્યું કે આભાર પ્રસ્તાવના સમર્થનમાં તેમની લાગણીઓ વ્યક્ત કરવી એ તેમનું સૌભાગ્ય છે. તેમણે નોંધ્યું કે વીતેલું વર્ષ વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં ઝડપી પ્રગતિનું વર્ષ રહ્યું છે, જેમાં દરેક ક્ષેત્રમાં અને સમાજના તમામ વર્ગોમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે, કારણ કે રાષ્ટ્ર ખૂબ જ ઝડપથી સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું કે રાષ્ટ્રપતિએ આ વિષયોને સંવેદનશીલતા અને સ્પષ્ટતા સાથે રજૂ કર્યા છે.કેન્દ્રીય બજેટ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 01st, 01:38 pm
આજનો બજેટ ઐતિહાસિક છે; તે દેશની મહિલાઓની શક્તિને પ્રતિબિંબિત કરે છે. મહિલા નાણામંત્રી તરીકે, નિર્મલા સીતારમણે સતત નવમી વખત દેશનું બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ બજેટ અપાર તકોનો રાજમાર્ગ છે. તે વર્તમાનના સપનાઓને સાકાર કરે છે અને ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને મજબૂત બનાવે છે. આ બજેટ 2047 માં વિકસિત ભારત તરફ આપણી ઉચ્ચ ઉડાન માટે એક મજબૂત પાયો છે.કેન્દ્રીય બજેટ 2026 પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મંતવ્યો
February 01st, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા કેન્દ્રીય બજેટ 2026 પર પોતાના મંતવ્યો શેર કર્યા હતા. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજનું બજેટ ઐતિહાસિક છે અને તે રાષ્ટ્રની મહિલાઓની સશક્ત ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે હાઇલાઇટ કર્યું કે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે, એક મહિલા નાણા મંત્રી તરીકે, સતત નવમી વખત દેશનું બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટ અપાર તકોનો હાઈવે છે, જે વર્તમાનના સપના પૂરા કરે છે અને ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને મજબૂત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફની ઊંચી ઉડાનનો આધાર છે.