પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં મહિલા ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં સીમા પુનિયા દ્વારા બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
October 01st, 11:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીમા પુનિયાને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મહિલાઓની ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.