રશિયાના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન
September 01st, 01:24 pm
આપણે સતત સંપર્કમાં રહ્યા છીએ. બંને પક્ષો વચ્ચે ઘણી નિયમિત ઉચ્ચ-સ્તરીય બેઠકો થઈ છે. આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી આપણી 23મી શિખર સમિટ માટે 140 કરોડ ભારતીયો તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.પ્રધાનમંત્રીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
September 01st, 01:08 pm
ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.રશિયા-યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા અંગે પીએમ મોદીનું મોટું નિવેદન
September 01st, 12:48 pm
ચીનના તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી, જ્યાં યુક્રેન સંઘર્ષ ચર્ચાનો કેન્દ્રબિંદુ હતો. પીએમ મોદીએ શાંતિ તરફના તાજેતરના પ્રયાસોનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે બધા પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. તેમણે સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર અને કાયમી શાંતિનો માર્ગ શોધવો જરૂરી હોવા પર ભાર મૂક્યો. મોટા માનવીય પરિમાણ પર ભાર મૂકતા, પીએમ મોદીએ કહ્યું કે આ ફક્ત પ્રાદેશિક ચિંતા નથી પરંતુ માનવતાનું આહવાન છે.પ્રધાનમંત્રીનું તિયાનજિનમાં 25મા SCO સમિટ દરમિયાન સંબોધન
September 01st, 10:14 am
25મા SCO સમિટમાં ભાગ લેવાનો મને આનંદ છે. રાષ્ટ્રપતિ શી દ્વારા અમારા ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.પ્રધાનમંત્રીએ ચીનના તિયાનજિનમાં 25મા SCO સમિટમાં ભાગ લીધો
September 01st, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 25મી બેઠકમાં ભાગ લીધો હતો. આ સમિટમાં SCO વિકાસ વ્યૂહરચના, વૈશ્વિક શાસનમાં સુધારા, આતંકવાદનો વિરોધ, શાંતિ અને સુરક્ષા, આર્થિક અને નાણાકીય સહયોગ તેમજ સ્થાયી વિકાસ પર ઉત્પાદક ચર્ચાઓ થઈ હતી.વડાપ્રધાન મોદી ચીનના તિયાનજિન પહોંચ્યા
August 30th, 04:00 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા ચીન પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેશે. તેઓ સમિટની બાજુમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રાષ્ટ્રપતિ પુતિન અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે.જાપાન અને ચીનની મુલાકાત માટે રવાના થવાની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન
August 28th, 08:40 pm
પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાના આમંત્રણ પર, હું 15મા વાર્ષિક સમિટ માટે જાપાનની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યો છું.વડાપ્રધાનની જાપાન અને ચીનની મુલાકાત
August 22nd, 06:15 pm
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર, વડાપ્રધાન મોદી 29-30 ઓગસ્ટ 2025 દરમિયાન જાપાન અને 31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીનની મુલાકાત લેશે. જાપાનમાં, પીએમ 15મા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેશે અને જાપાનના પીએમ ઇશિબા સાથે ચર્ચા કરશે. ચીનમાં, વડાપ્રધાન તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપશે.ચીનના વિદેશ મંત્રી વાંગ યી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા
August 19th, 07:34 pm
આજે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય અને ચીનના વિદેશ મંત્રી શ્રી વાંગ યીનું સ્વાગત કર્યું હતું.22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન બાદ સંયુક્ત નિવેદન
July 09th, 09:54 pm
પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22માં ભારત – રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનાં આમંત્રણ પર 8-9 જુલાઈ, 2024નાં રોજ રશિયન સંઘની સત્તાવાર મુલાકાત લીધી હતી.એસસીઓ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય
July 04th, 01:29 pm
ભારત પ્રશંસા સાથે યાદ કરે છે કે એસસીઓના સભ્ય તરીકે તેનો પ્રવેશ 2017માં કઝાખ રાષ્ટ્રપતિ પદ દરમિયાન થયો હતો. ત્યારથી, અમે એસસીઓમાં રાષ્ટ્રપતિ પદનું એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કર્યું છે. ભારતે વર્ષ 2020માં કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગની સાથે-સાથે વર્ષ 2023માં કાઉન્સિલ ઑફ સ્ટેટની બેઠકનું પણ આયોજન કર્યું હતું. અમારી વિદેશ નીતિમાં એસસીઓ અગ્રણી સ્થાન ધરાવે છે.એસસીઓ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય
July 04th, 01:25 pm
ભારત પ્રશંસા સાથે યાદ કરે છે કે એસસીઓના સભ્ય તરીકે તેનો પ્રવેશ 2017માં કઝાખ રાષ્ટ્રપતિ પદ દરમિયાન થયો હતો. ત્યારથી, અમે એસસીઓમાં રાષ્ટ્રપતિ પદનું એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કર્યું છે. ભારતે વર્ષ 2020માં કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગની સાથે-સાથે વર્ષ 2023માં કાઉન્સિલ ઑફ સ્ટેટની બેઠકનું પણ આયોજન કર્યું હતું. અમારી વિદેશ નીતિમાં એસસીઓ અગ્રણી સ્થાન ધરાવે છે.પીએમને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિનો ટેલિફોન કોલ મળ્યો
June 25th, 06:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી..23મા SCO સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી
July 04th, 12:30 pm
આજે, 23મા SCO સંમેલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા બે દાયકામાં, SCO સમગ્ર એશિયાઇ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યું છે. ભારત અને આ ક્ષેત્ર વચ્ચે હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો આપણા સહિયારા વારસાનો જીવંત પુરાવો છે. અમે આ ક્ષેત્રને વિસ્તૃત પડોશી તરીકે નથી જોતા, પરંતુ વિસ્તૃત પરિવાર તરીકે જોઇએ છીએ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાત કરી
December 16th, 03:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.તુર્કી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆન સાથે એસસીઓ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની મુલાકાત
September 16th, 11:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક તુર્કિના રાષ્ટ્રપતિ, H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆનને 16 સપ્ટેમ્બર 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન મળ્યા.તુર્કી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆન સાથે એસસીઓ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની મુલાકાત
September 16th, 11:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક તુર્કિના રાષ્ટ્રપતિ, H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆનને 16 સપ્ટેમ્બર 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન મળ્યા.પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના સમરકંદમાં રશિયન ફેડરેશનના પ્રમુખને મળ્યા
September 16th, 08:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની 22મી બેઠક દરમિયાન ઉઝબેકિસ્તાનના સમરકંદમાં રશિયન ફેડરેશનના પ્રમુખ શ્રી વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
September 16th, 08:34 pm
આજે સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના દેશોના વડાઓની પરિષદની 22મી મીટિંગની સાથે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શવકત મિર્ઝીયોયેવ યોજાઈ હતી.SCO સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
September 16th, 01:30 pm
આજે જ્યારે આખું વિશ્વ રોગચાળા પછી આર્થિક સુધારણાના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે SCOની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. SCO સભ્ય દેશો વૈશ્વિક જીડીપીમાં લગભગ 30 ટકા યોગદાન આપે છે અને વિશ્વની 40 ટકા વસ્તી પણ SCO દેશોમાં રહે છે. ભારત SCO સભ્યો વચ્ચે વધુ સહયોગ અને પરસ્પર વિશ્વાસનું સમર્થન કરે છે. યુક્રેનમાં રોગચાળો અને કટોકટીએ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં ઘણા વિક્ષેપો સર્જ્યા છે, જેના કારણે વિશ્વને અભૂતપૂર્વ ઊર્જા અને ખાદ્ય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. SCO એ આપણા પ્રદેશમાં વિશ્વસનીય, સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલા વિકસાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ માટે સારી કનેક્ટિવિટી જરૂરી છે, સાથે જ એ પણ મહત્વનું રહેશે કે આપણે બધા એકબીજાને ટ્રાન્ઝિટના સંપૂર્ણ અધિકારો આપીએ.