પીએમ દ્વારા દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટમાં વૈશ્વિક નેતાઓનું સ્વાગત
February 16th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે આયોજિત AI ઇમ્પેક્ટ સમિટમાં વિશ્વના નેતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નવપ્રવર્તકો (innovators), નીતિ નિર્માતાઓ, સંશોધકો અને ટેકનોલોજી ઉત્સાહીઓનું સ્વાગત કર્યું હતું.