Prime Minister shares Sanskrit Subhashitam emphasising on unity and mutual harmony
June 26th, 12:33 pm
PM Modi shared a Sanskrit Subhashitam, emphasising that one should always work together with unity and mutual harmony, just as the Gods did in ancient times. He called upon everyone to move together, speak together and ensure that our thoughts remain in harmony.PM pays tribute to defenders of democracy during Emergency, reaffirms commitment to the Constitution
June 25th, 10:53 am
On Samvidhan Hatya Diwas, PM Modi paid tribute to those who stood firm in defending democratic values during the Emergency. He shared Sanskrit Subhashitam and reaffirmed India’s commitment to protecting the Constitution, democracy and the rights of every citizen, emphasizing that the Constitution remains the nation's guiding force.Prime Minister shares Sanskrit Subhashitam emphasising that collective enthusiasm and actions prosper the nation
June 24th, 03:34 pm
PM Modi shared a Sanskrit Subhashitam highlighting that a nation progresses when people work with enthusiasm, dedication and a strong sense of purpose. He said that collective effort and hard work give new energy to society and help turn development goals into reality.Prime Minister pays homage to Dr. Syama Prasad Mookerjee on his Balidan Diwas, shares Sanskrit Subhashitam
June 23rd, 03:39 pm
PM Modi paid homage to Dr. Syama Prasad Mookerjee on his Balidan Diwas and remembered his immense contribution to nation-building, noting that his profound thoughts and ideals will continue to inspire every generation of the country. Sharing a Sanskrit Subhashitam, PM Modi also said that noble souls who renounce their personal interests for the sake of the nation, society and truth become immortal.Prime Minister shares Sanskrit Subhashitam highlighting the transformative impact of Yoga
June 22nd, 08:13 am
PM Modi shared a Sanskrit Subhashitam highlighting the transformative power of Yoga, noting that the remarkable success of the International Day of Yoga reflects its growing impact across the world. He emphasized that Yoga not only promotes physical well-being but also inspires people to lead positive, confident and balanced lives by calming the mind and regulating the breath.પ્રધાનમંત્રી જ્ઞાન, સમજદારી અને દૂરંદેશીના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 19th, 08:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્ઞાન, સમજદારી અને દૂરંદેશી જેવા ગુણો જીવનમાં સફળતાનો પાયો છે. તેમણે નોંધ્યું કે આ ગુણોથી સમૃદ્ધ વ્યક્તિ સૌથી મુશ્કેલ પડકારોને પણ પાર કરી શકે છે અને વિજયી બની શકે છે.પ્રધાનમંત્રીએ સત્ય, સેવા, શિક્ષણ અને કાર્યના ગુણો પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 18th, 09:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંપત્તિ સત્યતાથી આવે છે, ખ્યાતિ નિઃસ્વાર્થ સેવાથી આવે છે, જ્ઞાન સતત અભ્યાસથી આવે છે અને શાણપણ કાર્યથી આવે છે. તેમણે કહ્યું કે આ મૂલ્યો વ્યક્તિગત ચારિત્ર્યને ઘડવામાં અને સામૂહિક પ્રગતિમાં ફાળો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.પ્રધાનમંત્રીએ આદર અને પ્રશંસાના મહત્વ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 17th, 09:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રેમ સાથે આદર અને સંબંધ વ્યક્તિને મહત્વપૂર્ણ, ગર્વ અને સંતોષનો અનુભવ કરાવે છે. તેમણે કહ્યું કે આવી ઓળખ માત્ર આત્મવિશ્વાસ જ નહીં પરંતુ વ્યક્તિને નવી ઊર્જા અને ઉત્સાહથી પણ ભરી દે છે.પ્રધાનમંત્રીએ વિવેકબુદ્ધિ અને અને વિચારશીલ નિર્ણય લેવાના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 16th, 08:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ધૈર્ય, જ્ઞાન, દૂરદર્શિતા દ્રારા માર્ગદર્શન પામેલા કાર્યોથી સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેમણે નોંધ્યું હતું કે દરેક નિર્ણય માટે સાવચેતીપૂર્વકની સમજણ જરૂરી છે, કારણ કે સફળતા યોગ્ય વિચાર અને વિચારણા સાથે લેવામાં આવેલા પગલાં પર બનેલી હોય છે.પ્રધાનમંત્રીએ નવીનતા અને સાહસિકતાના ક્ષેત્રમાં વિવિધતાની ભૂમિકા પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 15th, 08:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવીનતા અને સાહસિકતાના ક્ષેત્રોમાં, દરેક વ્યક્તિની વિચારવાની એક અલગ રીત અને અનન્ય સર્જનાત્મક દ્રષ્ટિકોણ હોય છે, અને આ વિવિધતા જ નવી શક્યતાઓને જન્મ આપે છે. તેમણે નોંધ્યું હતું કે જેવી રીતે પાણીના દરેક સ્ત્રોતનો સ્વાદ અલગ હોય છે, તેવી જ રીતે દરેક પ્રતિભા પોતાની આગવી ઓળખ અને યોગદાન ધરાવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે વિવિધ વિચારો અને ક્ષમતાઓના સંકલન દ્વારા નવીનતા અને પ્રગતિ શક્ય બને છે.પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને વધુ વેગ આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો
June 12th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને વધુ વેગ આપવા માટે કામ કર્યું છે, જે તમામ ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમણે નોંધ્યું હતું કે નાણાકીય સમાવેશ અને સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને સુશાસન સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ અગ્રણી ભૂમિકા ભજવી રહી છે.પ્રધાનમંત્રીએ કૃષિ અને પાકને માનવ જીવનના પાયા તરીકે ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 11th, 11:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કરીને એ વાત પર ભાર મૂક્યો કે કૃષિ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્રના પોષણનો મૂળભૂત આધાર છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે જ્યારે આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોનો પરસેવો માટીમાં ભળે છે, ત્યારે તે ખોરાક બને છે અને દેશવાસીઓના જીવનને શક્તિ પ્રદાન કરે છે.પ્રધાનમંત્રીએ જાહેર સેવાને સુશાસન અને જાહેર વિશ્વાસ મેળવવાની સૌથી મોટી કસોટી તરીકે દર્શાવતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 10th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે જે દર્શાવે છે કે જાહેર સેવા એ સુશાસનની સૌથી મોટી કસોટી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે જે વ્યક્તિ સતત નમ્રતા, સમર્પણ અને ફરજ પ્રત્યે નિષ્ઠા સાથે કામ કરે છે તે જ જાહેર વિશ્વાસ મેળવે છે.પ્રધાનમંત્રીએ સમાજના કલ્યાણ માટે સમર્પિત ખરેખર જ્ઞાની વ્યક્તિના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 09th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સમાજના કલ્યાણ માટે સમર્પિત ખરેખર જ્ઞાની વ્યક્તિના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું.પ્રધાનમંત્રીએ તમામ જીવોના કલ્યાણ અને પ્રકૃતિ સાથે સુમેળ પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 08th, 08:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તે ભાર મૂકે છે કે પ્રકૃતિ સાથે સંતુલન જાળવી રાખીને તમામ જીવોનું કલ્યાણ આપણી સંસ્કૃતિની મૂળભૂત ભાવના રહી છે.પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર સૌને શુભેચ્છાઓ પાઠવી
June 05th, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોની પ્રશંસા કરીને સૌને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ મહર્ષિ પતંજલિનું સન્માન કરતા અને યોગના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 04th, 09:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહર્ષિ પતંજલિને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું અને યોગના ગહન લાભો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું હતું.પ્રધાનમંત્રીએ એકતા, પરસ્પર સહયોગ અને સામૂહિક સંકલ્પની શક્તિને રેખાંકિત કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 03rd, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં તેમણે અવલોકન કર્યું કે જ્યારે નાગરિકો એકતા અને પરસ્પર સહયોગના તાંતણે બંધાયેલા હોય છે, ત્યારે રાષ્ટ્રની શક્તિ અનેક ગણી વધી જાય છે. શ્રી મોદીએ રેખાંકિત કર્યું કે ભારતના લોકોના આ સામૂહિક સંકલ્પના કારણે જ દેશ પ્રગતિની નવી ઊંચાઈઓ સતત સર કરી રહ્યો છે.પ્રધાનમંત્રીએ દ્રઢ સંકલ્પ, આત્મનિયંત્રણ અને સમજદારીના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 02nd, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કરતાં કહ્યું કે નિશ્ચય અને આત્મનિયંત્રણ એ એવી શક્તિઓ છે જે સૌથી મુશ્કેલ માર્ગોને પણ સરળ બનાવે છે. શ્રી મોદીએ એ વાત પર ભાર મૂક્યો કે આજે આપણા યુવાનો આ જ સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં અવિરતપણે રોકાયેલા છે.પ્રધાનમંત્રીએ આદર્શ શિક્ષકના ગુણો પર ભાર મૂકતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 01st, 08:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો કોઈ કાર્ય જાતે કરવામાં અત્યંત કુશળ હોય છે, જ્યારે અન્ય લોકો તે જ્ઞાન અથવા કૌશલ્ય બીજાને શીખવવામાં ખાસ નિપુણ હોય છે. તેમણે નોંધ્યું હતું કે જે વ્યક્તિ આ બંને ગુણો - સ્વ-નિપુણતા અને બીજાને શીખવવાની ક્ષમતા - ધરાવે છે, તે વ્યક્તિ શ્રેષ્ઠ શિક્ષકોમાં સ્થાન મેળવવાને પાત્ર છે.