પ્રધાનમંત્રી શ્રીએ 55 કિગ્રા કેટેગરીમાં વેઈટલિફ્ટિંગમાં સ્લિવર મેડલ જીતવા બદલ સંકેત સરગરને અભિનંદન પાઠવ્યા
July 30th, 05:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંકેત સરગરને કોમનવેલ્થ ગેમ્સ 2022માં 55 કિગ્રા કેટેગરીમાં વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.