પ્રધાનમંત્રીએ બિહારના નવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને અભિનંદન પાઠવ્યા
November 20th, 01:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે શ્રી નીતિશ કુમાર ઘણા વર્ષોથી સુશાસનનો સાબિત ટ્રેક રેકોર્ડ ધરાવતા અનુભવી પ્રશાસક છે અને તેમના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.Bihar has defeated lies and upheld the truth: PM Modi from BJP HQ post NDA’s major victory
November 14th, 07:30 pm
PM Modi addressed the BJP headquarters in Delhi after the NDA’s historic mandate in Bihar, expressing deep gratitude to the people of the state for their unprecedented support. He said that this resounding victory reflects the unshakeable trust of Bihar’s citizens who have “created a storm” with their verdict. “Bihar Ne Garda Uda Diya,” he remarked.After NDA’s landslide Bihar victory, PM Modi takes the centre stage at BJP HQ
November 14th, 07:00 pm
PM Modi addressed the BJP headquarters in Delhi after the NDA’s historic mandate in Bihar, expressing deep gratitude to the people of the state for their unprecedented support. He said that this resounding victory reflects the unshakeable trust of Bihar’s citizens who have “created a storm” with their verdict. “Bihar Ne Garda Uda Diya,” he remarked.બિહારના દરભંગામાં શિલાન્યાસ, ઉદઘાટન અને વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 13th, 11:00 am
રાજા જનક, સીતા મૈયા કવિરાજ વિદ્યાપતિ કે ઈ પાવન મિથિલા ભૂમિ કે નમન કરેં છી. જ્ઞાન-ધાન-પાન-મખાન... યે સમૃદ્ધ ગૌરવશાળી ધરતી પર અપને સબકે અભિનંદન કરે છી.પ્રધાનમંત્રીએ બિહારમાં રૂ. 12,100 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
November 13th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.બિહારના નાયબ મુખ્યમંત્રીઓએ પીએમ સાથે મુલાકાત કરી
February 05th, 05:15 pm
બિહારના નાયબ મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરી અને શ્રી વિજય કુમાર સિંહાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા
January 28th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી સમ્રાટ ચૌધરી અને શ્રી વિજય સિન્હાને પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.