પ્રધાનમંત્રીએ જાણીતા બંગાળી લેખક શ્રી સમરેશ મજુમદારના નિધન પર શોક વ્યક્ત કર્યો

May 08th, 11:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા બંગાળી લેખક શ્રી સમરેશ મજમુદારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.