થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતવા માટે સાઈ પ્રનીથને શુભેચ્છાઓ પાઠવતા PM

June 04th, 07:08 pm

થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બી સાઈ પ્રનીથને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું, “બી સાઈ પ્રનીથને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતવા માટે અભિનંદન. ભારત આ સિધ્ધીથી ગર્વ અનુભવે છે.