સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યુ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને ટ્રેનના લોકો પાઇલટ્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
January 05th, 08:50 pm
અમે ચિત્ર બદલી રહ્યા છીએ, અમે આપણું નસીબ જાતે લખીશુંપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નમો ભારત ટ્રેનમાં વિદ્યાર્થીઓ અને લોકો પાયલોટ સાથે વાતચીત કરી
January 05th, 08:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી કરી હતી. તેમની યાત્રા દરમિયાન તેમણે યુવાન મિત્રો સાથે ઉષ્માસભર વાતચીત કરી હતી, જેમણે તેમને પેઇન્ટિંગ્સ અને આર્ટ વર્ક્સની ભેટ આપી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
January 05th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ્સનું મુખ્ય લક્ષ્ય પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાનું અને મુસાફરીની સરળતા સુનિશ્ચિત કરવાનું છે. પ્રધાનમંત્રીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી પણ કરી હતી.પ્રધાનમંત્રી 5 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
January 04th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીનાં રોજ બપોરે 12:15 વાગ્યે દિલ્હીમાં આશરે 12,200 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સવારે 11.15 વાગે નમો ભારત ટ્રેનમાં સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધીની સફર પણ કરશે.