પ્રધાનમંત્રીએ ભારતીય ફૂટબોલ ટીમને SAFF ચેમ્પિયનશિપ 2023 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

July 05th, 02:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ફૂટબોલ ટીમને SAFF ચેમ્પિયનશિપ 2023 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.