પ્રધાનમંત્રીએ 'સદૈવ અટલ' ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 25th, 11:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર તેમના સ્મૃતિ સ્થળ 'સદૈવ અટલ' ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે અટલજીનું જીવન જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સમર્પિત હતું અને તેઓ હંમેશા દેશના લોકોને પ્રેરણા આપતા રહેશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 16th, 10:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ 'સદૈવ અટલ' મેમોરિયલ ખાતે ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ આપી
December 25th, 07:06 pm
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના જન્મદિવસની વર્ષગાંઠ પર 'સદૈવ અટલ' મેમોરિયલ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ આપી હતી.પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર 'સદૈવ અટલ' ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી
August 16th, 12:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની પુણ્યતિથિએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની સમાધિ 'સદૈવ અટલ' ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ ‘સદૈવ અટલ’ અને સંસદ ભવન ખાતે અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 25th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'સદૈવ અટલ' અને સંસદ ભવન ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્ય તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 16th, 09:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્ય તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.