પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરૂષોના શોટ પુટ-F46 ઈવેન્ટમાં સચિન સાજેરાવ ખિલારીને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા
October 26th, 11:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સચિન સજેરાવ ખિલારીને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની શોટ પુટ-F46 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.