નવી દિલ્હીમાં નારી શક્તિ વંદન સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 13th, 11:15 am
મંચ પર બિરાજમાન દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાજી, કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીજી, શ્રીમતી સાવિત્રી ઠાકુરજી, રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી વિજયા રાહતકરજી, અહીં આપ સૌની વચ્ચે પણ અનેક વરિષ્ઠ લોકો બેઠા છે, સાંસદો છે, ધારાસભ્યો છે, આપણી લોકસભાના પૂર્વ સ્પીકર આદરણીય મીરા કુમાર જી પણ આપણી વચ્ચે છે. અહીં ઉપસ્થિત મારી તમામ સન્માનિત બહેનો, આ સમયે દેશમાં બૈસાખીના પર્વનો ઉમંગ છે. કાલે દેશના અલગ-અલગ ભાગોમાં નવું વર્ષ પણ ઉજવવામાં આવશે. હું આજે જલિયાવાલા બાગ હત્યાકાંડના વીર બલિદાનીઓને પણ શ્રદ્ધાંજલિ અર્પું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'નારી શક્તિ વંદન સંમેલન'માં સંબોધન કર્યું
April 13th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં 'નારી શક્તિ વંદન' કાર્યક્રમને સંબોધિત કર્યો. વૈશાખીના શુભ પ્રસંગે અને દેશના વિવિધ ભાગોમાં ઉજવાઈ રહેલા નવા વર્ષની ઉજવણી પહેલા બોલતા, પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી. શ્રી મોદીએ કહ્યું, ભારત 21મી સદીના સૌથી મોટા નિર્ણયોમાંથી એક લેવા જઈ રહ્યું છે, જે મહિલા શક્તિને સમર્પિત નિર્ણય છે.India’s GDP Soars: A Win For PM Modi’s GDP plus Welfare
December 01st, 09:12 pm
Exceeding all expectations and predictions, India's Gross Domestic Product (GDP) has demonstrated a remarkable annual growth of 7.6% in the second quarter of FY2024. Building on a strong first-quarter growth of 7.8%, the second quarter has outperformed projections with a growth rate of 7.6%. A significant contributor to this growth has been the government's capital expenditure, reaching Rs. 4.91 trillion (or $58.98 billion) in the first half of the fiscal year, surpassing the previous year's figure of Rs. 3.43 trillion.