પ્રધાનમંત્રીએ પ્રો. એસ. ટીકેન સિંહના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

May 13th, 10:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રો. એસ. ટિકેન સિંહના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.