રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
September 17th, 07:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનો ટેલિફોન કોલ મળ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી
August 18th, 05:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનો ટેલિફોન આવ્યો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોન પર વાત કરી
December 20th, 08:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોન પર વાત કરી.રશિયન સંઘની સુરક્ષા પરિષદના સચિવ શ્રી નિકોલાઈ પેત્રુશેવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
September 08th, 07:51 pm
રશિયન સંઘની સુરક્ષા પરિષદના સચિવ મહામહિમ શ્રી નિકોલાઈ પેત્રુશેલે આજે અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.રશિયાના વિદેશમંત્રી શ્રી સર્ગેઇ લાવરોવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી
January 15th, 05:44 pm
રાઇસીના સંવાદ દરમિયાન ભારતની મુલાકાતેઆવેલારશિયાના વિદેશ મંત્રી શ્રી સર્ગેઇ લાવરોવે આજે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકતા યોજી હતી.