પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર જીતવા બદલ રૂદ્રાંશ ખંડેલવાલને અભિનંદન આપ્યા

October 24th, 05:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં P1 - પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ એથ્લેટ રુદ્રાંશ ખંડેલવાલને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022 માં મિશ્ર 50m રાઇફલ SH1 ઇવેન્ટમાં રુદ્રાંશ ખંડેલવાલ દ્વારા પ્રાપ્ત સિલ્વર મેડલની પ્રશંસા કરી

October 23rd, 06:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રુદ્રાંશ ખંડેલવાલને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મિશ્ર 50 મીટર રાઈફલ SH1 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.